આકર્ષણનો નિયમ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? | What is law of Attraction in Gujarati
આકર્ષણનો નિયમ કુદરત દ્વારા દરેક મનુષ્યને આપેલી અમૂલ્ય ભેટ છે. જો આપણે આપણી આસપાસના વાતાવરણ પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કુદરતે આપણા માટે ઘણા નિયમો બનાવ્યા છે. તમે ગુરુત્વાકર્ષણના નિયમ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. આ નિયમ પ્રમાણે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. Table Of Contents આકર્ષણનો નિયમ (Law Of … Read more