RMC એપ્રેન્ટિસ ભરતી, ખાલી જગ્યાઑ : 738 | RMC Apprentice Recruitment 2023

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એપ્રેન્ટિસ (RMC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ એપ્રેન્ટિસ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. RMC એપ્રેન્ટિસ ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

RMC Apprentice Recruitment 2023

ભરતી બોર્ડ Rajkot Municipal Corporation (RMC)
પોસ્ટ નું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ738
ભરતી નું સ્થાનrajkot
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ભરતી ની પોસ્ટ : 

Apprentice

કુલ ખાલી જગ્યાઓ : 

738

શેક્ષણિક લાયકાત : 

સંબંધિત કોર્ષ માં ITI પાસ, કૃપા કરીને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

પગાર ધોરણ: 

સરકાર દ્વારા નિશ્ચિત સ્ટાઇપેન્ડ

RMC Apprentice ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ? 

  • સૌપ્રથમ તમારે આ લિંક પર જવાનું રહેશે https://www.rmc.gov.in//ApprenticeApplicationForm
  • ત્યારબાદ તમને એક ફોર્મ જોવા મળશે જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
  • અને ત્યારબાદ તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.૧૬/૦૯/૨૦૨૩ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

અરજી કરવાની લિંકClick Here
Official NotificationDownload Here
Official WebsiteClick Here
Telegram ChennalJoin Here
Whatsapp GroupJoin Now

RMC એપ્રેન્ટિસ ભરતી માટે નિયમો

  1. નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે. સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.
  2. ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.૧૬/૦૯/૨૦૨૩ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.
  3. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
  4. સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.
  5. પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
RMC એપ્રેન્ટિસ ભરતી 2023

Leave a Comment